Common use of અરજ ી કરવાની તથા અરજ ી ફી ભરવાની રીત Clause in Contracts

અરજ ી કરવાની તથા અરજ ી ફી ભરવાની રીત. ૧૮.૧ આ જાહર ાતના સદ ભમમાં મડ ળ દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહર ાતના પેરા-૧ માં દશામવ્યા મજ બના સમયગાળા દરમ્યાન xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ૫ર અરજી૫ત્રક ભરી શકશે. ૧૮.૨ ઉમેદવારે અરજી કરવા માટે- (1) સૌ િથમ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ૫ર જવ.ં ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવંુ (2) '' ગ્રામસેવક ” ની જાહર ાત ક્રમાક ઃ 15/202122 Gram Sevak ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને “Details” ના ઓ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વવગતવાર જાહર ાત જોવા મળશે. જે ધ્યાનથી વાચી જવી.આ જાહર ાતને ભવવષ્યના હત માટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. (3) હવે "Apply" પર click કરવાથી બે રીતે ઓનલાઇન અરજી કરી શકાશેઃ- (અ) Apply With OTR – One Time Registration ઓજસ ્લેટફોમમ ઉપરનો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્રેશન(OTR) વખતે આપેલી વવગતો અરજીફોમમમાં આપ મેળે આવી જશે જે વવગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજીફોમમ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.જેની વિન્ટ મેળવી લેવાની રહશે. (બ) Skip કરીને બધી વવગતો ભરીને ઓનલાઇન અરજ ી થઇ શકશે. આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનં નામ, જન્મતારીખ વવગેરે પસનલમ ડીટેલ્સ ભરવાની રહશ ે. અને અરજી ફોમમમાં માગ વામાં આવેલી તમામ વવગતો જેવી કે Communication Details ,Others Details, Language Details,Educational Details(શૈક્ષણણક લાયકાત) વવગેરેની વવગતો ભરવાની રહશે. ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અને સહી ઉમેદવારે અપલોડ કરવાના રહશે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેણખત પરીક્ષામાં હાજરીપત્રકમા ચોંટાડવાની રહશ ે. તેમજ પછીના દરેક તબક્કે મડ ળ/વનમણકં સત્તાવધકારી માગ ે ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહશે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરલે ફોટોગ્રાફની ચારથી પાચ નકલો કઢાવી રાખવી. જુ દા જુ દા તબક્કે જુ દા ફોટોગ્રાફ રજૂ થશે તો, ઉમદવારનીે ઓળખ િસ્થાવપત નહીં થવાના કારણે ઉમેદવારની ફાળવણી/વનમણકંૂ માં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહશે. (4) ત્યારબાદ ફોમમમાં આપેલ બાહધ રી "Declaration" વાચ ીને શરતો માન્ય હોય તો Yes ઉપર કલીક કરવંુ અને અરજી ત્યારબાદ Save કરવી.અરજી SAVE કયામ બાદ ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહશે. (5) હવે પેજના ઉ૫રના ભાગમાં "Confirm Application" ૫ર click કરો અને "Application number" તથા “Birth Date” type કયામ બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન (૧) ok (ર) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સધારો કરવાનો જણાય તો edit કરી લેવ.ં કન્ફમમ કયામ ૫હલ ા કોઈ૫ણ િકારનો સધ ારો થઈ શકશે. સપ ણમ ચકાસણી બાદ જો અરજી સધારવાની જરૂર ના જણાય તો જ confirm application ૫ર click કરવ.ં ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. (6) એકવાર ઓનલાઇન અરજી કન્ફમમ થયા બાદ, તેમાં કોઇપણ િકારનો ફેરફાર ઉમેદવાર કે મડળ દ્વારા થઇ શકશે નહીં. અરજીમાં દશામવેલી વવગતોને અનરૂુ પ િમાણપત્રો મડળ માગ ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહશે. આથી, ઉમદવારેે િથમ તમનીે પાસનાે અસલ િમાણપત્રોને આધારે પોતાનં નામ, પવત/વપતાનં નામ, અટક, જન્મતારીખ, શૈક્ષણણક લાયકાત, જાવત (કેટેગરી), જેન્ડર (મેલ/ફીમેલ), માજી સૈવનક, સ્પોટમ સ, શારીફરક અશકતતાનો િકાર, વવધવા વગેરે બાબતોની બારીક ચકાસણી નામ, અટકના સ્પેલીંગ સહીત કરી લઇને તેને અનરૂુ પ વવગતો જ ઓનલાઇન અરજીમાં દશામવવાની રહશે. મડળ દ્વારા ચકાસણી સારુ અસલ િમાણપત્રો માગવામાં આવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકમા દશામવેલ વવગતો અને ઉમેદવાર દ્વારા મડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં િમાણપત્રોમા કોઇપણ જાતની વવસગ તતા માલમ પડશે તો, તેવી ક્ષવતયક્ુ ત અરજીઓ ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી મડળ દ્વારા જે તે તબક્કે થી ‘રદ’ કરવામાં આવશ.ે ખોટી કે અધરૂ ી વવગતોને કારણે ક્ષવતયક્ુ ત અરજી/ઉમેદવારી રદ કરવામાં આવે તો, તેમાં મડળની કોઇ જવાબદારી રહશે નહીં. આથી, ઉમદવારોે ને તમનીે પાસનાે િમાણપત્રોને આધારે અને તનેે અનરૂુ પ વવગતો ઓનલાઇન અરજી કરતી વખતે દશામવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. આ બાબતે ઓનલાઇન અરજીમાં દશામવેલી વવગતોમાં સધ કરવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નફહ. ારા વધારા (7) અરજીને કન્ફમમ કરતાં "confirmation number" generate થશે. જ ે હવે ૫છીની બધી જ કાયમવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહશે ે. કન્ફમેશન નબર વસવાય કોઇ પણ જાતનો પત્રવ્યવહાર કરી શકાશે નહીં. ઉમેદવારે Confirm થયેલ અરજીપત્રકની િીન્ટ અચક કાઢી તેને સાચવી રાખવી, અને માગ ણી કરવામાં આવે ત્યારે રજુ કરવાની રહશે. (8) print application ૫ર click કરીને confirmation number ટાઈ૫ કરવો અને print ૫ર click કરી અરજીની વિન્ટ કાઢી શકાશે. (9) સામાન્ય વગમ (જનરલ કેટેગરી)ના તમામ ઉમેદવારે તેમની ઓનલાઇન અરજી કન્ફમમ થયા બાદ ફકરા- ૧૯ માં આપેલ સચ નાઓ અનસ ાર એસ.બી.આઇ e-pay મારફતે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફફસ મારફતે બે માથ ી કોઇ પણ એક પધ્ધવત મજ બ પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા સવવિસ ચાર્જ/પોસ્ટલ ચાર્જ ભરવાના રહશે. અરજી કન્ફમમ કયામ બાદ વનયત સમયમયામદામાં ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની અરજી આપો આપ ’’રદ’’ ગણાશે. ૧૯.

Appears in 4 contracts

Samples: gujarat.20govt.com, www.freshhints.com, gpssb.gujarat.gov.in